$25^{\circ} C$ તાપમાને પાણી દ્વારા જળવિભાજન ન પામતો અણુ $......$ છે.

  • A
    $AlCl_{3}$
  • B
    $SiCl_{4}$
  • C
    $BF_{3}$
  • D
    $SF_{6}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે?

ઘન અવસ્થામાં, $PCl_{5}$ એ ... તરીકે અસ્તિત્વ ધરાવે છે.

નીચે આપેલી યાદીમાં નેટવર્ક ઘન અને આયનીય ઘન પદાર્થોની સંખ્યા અનુક્રમે કેટલી છે? $H_2O$ (બરફ),$AlN$,$Cu$,$CaF_2$,હીરો,$MgO$,$CCl_4$,$ZnS$,$Ag$,$NaCl$,$SiO_2$.

નીચેનામાંથી કયું ત્વરિત દ્વિધ્રુવ-પ્રેરિત દ્વિધ્રુવ આકર્ષણનું ઉદાહરણ છે?

ધ્રુવીય અને અધ્રુવીય અણુઓ વચ્ચે નીચેનામાંથી કયા પ્રકારનું આકર્ષણ બળ ઉદભવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo