$WBC$ નો સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતો પ્રકાર કયો છે?

  • A
    ઇઓસિનોફિલ્સ
  • B
    બેસોફિલ્સ
  • C
    મોનોસાઇટ્સ
  • D
    ન્યુટ્રોફિલ્સ

Explore More

Similar Questions

$PMNL$ નું પૂરું નામ શું છે?

કયા $\text{WBCs}$ (શ્વેતકણો) ભક્ષક કોષો છે જે શરીરમાં પ્રવેશતા વિદેશી સજીવોનો નાશ કરે છે?

કયા પ્રોટીન દ્વારા એન્ટીબોડી બને છે?

એક સ્ત્રીના બીજા લગ્ન થાય છે. તેના પ્રથમ પતિનો $ABO$ રુધિરજૂથ $A$ હતો,અને તે લગ્નથી જન્મેલું બાળક $O$ રુધિરજૂથનું હતું. તેના નવા પતિનું રુધિરજૂથ $B$ છે અને તેમનું બાળક $AB$ રુધિરજૂથનું છે. તો તે સ્ત્રીનું $ABO$ જનીન પ્રકાર (genotype) અને રુધિરજૂથ શું હશે?

રુધિરના રુધિરરસમાં મુખ્ય ધન આયન કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo