સસ્તન પ્રાણીઓના અન્નનળીનું શ્લેષ્મ સ્તર શેનું બનેલું હોય છે?

  • A
    સરળ સ્તંભાકાર અધિચ્છદ
  • B
    સ્તૃત લાદીસમ અધિચ્છદ
  • C
    સ્તૃત ઘનાકાર અધિચ્છદ
  • D
    સ્તૃત સ્તંભાકાર અધિચ્છદ

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ અધિચ્છદ પેશી ક્યાં જોવા મળે છે તેનું ઉદાહરણ ઓળખો.

આકૃતિમાં દર્શાવેલ પેશીનું સ્થાન ઓળખો.

સ્તનગ્રંથિઓની સ્ત્રાવી નલિકાઓ કયા પ્રકારના અધિચ્છદથી બનેલી હોય છે?

કેરાટીનયુક્ત સ્તૃત લાદીસમ અધિચ્છદનું જનનસ્તર કેવું હોય છે?

પેશી,સ્થાન અને તેના કાર્યના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo