મૂત્રજનનમાર્ગના અસ્તરમાં રહેલ શ્લેષ્મ પડ શરીરમાં પ્રવેશતા રોગકારક સજીવોને પકડવામાં મદદ કરે છે. આ કયા પ્રકારનો અંતરાય છે?

  • A
    કોષરસીય (Cytokine)
  • B
    ભૌતિક (Physical)
  • C
    દેહધાર્મિક (Physiological)
  • D
    કોષીય (Cellular)

Explore More

Similar Questions

વિધાન : અંગ પ્રત્યારોપણના દર્દીઓને ઇમ્યુનોસપ્રેસિવ (રોગપ્રતિકારક શક્તિ ઘટાડતી) દવાઓ આપવામાં આવે છે.
કારણ : પ્રત્યારોપિત પેશીમાં એન્ટિજેન્સ હોય છે જે પ્રાપ્તકર્તાના વિશિષ્ટ રોગપ્રતિકારક પ્રતિભાવને ઉત્તેજિત કરે છે.

મનુષ્યમાં કયા પ્રકારના ઇન્ટરફેરોન હાજર હોય છે?

નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.

જ્યારે શરીર પોતાના જ કોષો પર હુમલો કરે છે,જેના પરિણામે શરીરને નુકસાન થાય છે,તેને ....... કહે છે.

આપેલ રચનામાં $P$ અને $Q$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo