$IUPAC$ નામકરણ પદ્ધતિ મુજબ $ClH_2C-C(Br)=C(Br)-CH_2Cl$ નું નામ શું છે?

  • A
    $2,3$-ડાયબ્રોમો-$1,4$-ડાયક્લોરોબ્યુટ-$2$-ઈન
  • B
    $1,4$-ડાયક્લોરો-$2,3$-ડાયબ્રોમોબ્યુટ-$2$-ઈન
  • C
    ડાયક્લોરોડાયબ્રોમોબ્યુટીન
  • D
    ડાયક્લોરોડાયબ્રોમોબ્યુટેન

Explore More

Similar Questions

આઈસોબ્યુટાઈલ,આઈસોપ્રોપાઈલ અને આઈસોપેન્ટાઈલ સમૂહની સંરચનાઓ આપો.

$NH_2-CO-NH_2$ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

નીચેની રચનાનું $IUPAC$ નામ $CH_3-C(=O)-CH_2-COOH$ છે.

નીચેનામાંથી કયું સંયોજન એસિટોનાઈટ્રાઈલ છે?

નીચે આપેલા દરેક સંક્ષિપ્ત સૂત્રોને તેમના સંપૂર્ણ બંધારણીય સૂત્રોમાં વિસ્તૃત કરો.
$(a)$ $CH_3-CH_2-CO-CH_2-CH_3$
$(b)$ $CH_3-CH=CH-CH_2-CH_2-CH_2-CH_3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo