એનોડ કિરણોનો સ્વભાવ શેના પર આધાર રાખે છે?

  • A
    ઇલેક્ટ્રોડનો સ્વભાવ
  • B
    અવશેષ વાયુનો સ્વભાવ
  • C
    ડિસ્ચાર્જ ટ્યુબનો સ્વભાવ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

કેથોડ કિરણ વિસર્જન નળી (cathode ray discharge tube) એટલે શું? તેના ઉપયોગો લખો.

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ ન્યૂટ્રોનની શોધ માટે $\alpha$-કણોનો મારો ચલાવવા ......... ના પાતળા પતરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
$(ii)$ રુથરફોર્ડે $\alpha$-કણના પ્રકિર્ણનના પ્રયોગ માટે સોનાના વરખની જાડાઈ ......... રાખી હતી.
$(iii)$ પરમાણુની ત્રિજ્યા આશરે ......... અને કેન્દ્રની ત્રિજ્યા ......... છે.
$(iv)$ પરમાણુનો સમગ્ર ધન વીજભાર અતિ નાના ભાગમાં સંકેન્દ્રિત થયેલો હોય છે તેને ......... કહે છે.

કેન્દ્ર (nucleus) નું કદ કયા ક્રમનું હોય છે?

પ્રોટોનનું દળ ઈલેક્ટ્રોન કરતાં $1840$ ગણું છે. જો લાગુ પાડવામાં આવેલ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ હોય,તો પ્રોટોનની ગતિઊર્જા ............ $KeV$ છે.

Difficult
View Solution

નીચેનામાંથી કેથોડ કિરણ વિસર્જન નળી (cathode ray discharge tube) વિશે કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo