સાયક્લોહેક્સિનમાં $sp^3$ સંકરણ ધરાવતા કાર્બન પરમાણુઓની સંખ્યા કેટલી છે?

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $6$

Explore More

Similar Questions

ઇથિલિન સાથે હેલોજન એસિડની યોગશીલ પ્રક્રિયાના દરનો સાચો ક્રમ કયો છે?

નીચે દર્શાવેલ રાસાયણિક પ્રતિક્રિયાઓ માટે,નીચેનામાંથી સાચું વિધાન ઓળખો:

એક આલ્કીન $'A'$ નું ઓઝોનોલિસિસ કરવાથી ઇથેનાલ અને પેન્ટેન$-3-$ઓનનું મિશ્રણ મળે છે. $'A'$ નું બંધારણ અને $IUPAC$ નામ લખો.

$But-1-ene \xrightarrow[(ii) NaBH_4]{(i) (CH_3COO)_2Hg/H_2O} ?$
ઉપરની પ્રક્રિયામાં નીપજ શું છે?

Difficult
View Solution

$1-$બ્યુટિલીન જ્યારે હાઇડ્રોબોરેશન-ઓક્સિડેશન પ્રક્રિયામાંથી પસાર થાય છે,ત્યારે શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo