$H_3PO_2, H_3PO_3$ અને $H_3PO_4$ માં $P-H$ બંધની સંખ્યા અનુક્રમે કેટલી છે?

  • A
    $2, 0, 1$
  • B
    $1, 1, 1$
  • C
    $2, 0, 0$
  • D
    $2, 1, 0$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોને પાણીમાં ઓગાળતા આલ્કલાઇન દ્રાવણ મળે છે?
$(i)$ બોરેક્સ
$(ii)$ પોટાશ એલમ
$(iii)$ $SO_2$
$(iv)$ $SO_2(OH)_2$

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કયો સંકીર્ણ આયન અસ્તિત્વ ધરાવતો નથી?

બોરોનના વધુ વિપુલ આઈસોટોપમાં હાજર ન્યુટ્રોનની સંખ્યા $x$ છે. અસ્ફટિકમય બોરોન હવા સાથે ગરમ કરવા પર એક નીપજ બનાવે છે,જેમાં બોરોનનો ઓક્સિડેશન આંક $y$ છે. $x+y$ નું મૂલ્ય ... છે.

નીચેનામાંથી કયું ગરમ કરવાથી ઉર્ધ્વપાતન (sublime) પામે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo