$0.1 \ mol$ ત્રિ-પરમાણ્વીય વાયુમાં પરમાણુઓની સંખ્યા કેટલી છે? $(N_A = 6.02 \times 10^{23} \ mol^{-1})$

  • A
    $1.800 \times 10^{22}$
  • B
    $6.026 \times 10^{22}$
  • C
    $1.806 \times 10^{23}$
  • D
    $3.600 \times 10^{23}$

Explore More

Similar Questions

$1/4$ મોલ ઓક્સિજન વાયુનું $STP$ એ વજન અને કદ અનુક્રમે ..... છે.

$176 \ g$ $CO_2$ માં રહેલા ઓક્સિજનના પરમાણુઓની સંખ્યા ગણો.

$K-40$ એ કુદરતી રેડિયોએક્ટિવ સમસ્થાનિક છે જેનું કુદરતી પોટેશિયમમાં પ્રમાણ $0.012\%$ છે. જો દૂધના એક કપમાં $370 \ mg$ $K$ હોય,તો કેટલા $K-40$ ના પરમાણુઓનું સેવન થાય?

Difficult
View Solution

$Mg_3(PO_4)_2$ ના કેટલા મોલમાં $0.25$ મોલ ઓક્સિજન પરમાણુઓ હોય છે?

પાણીના એક અણુનું વાસ્તવિક દળ કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo