ક્લોરામ્ફેનિકોલમાં કાયરલ કાર્બનની સંખ્યા કેટલી છે?

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

જીવંત પદાર્થોમાં રહેલા ક્યા જૈવિક અણુમાં $Mg$ અગત્યનો ઘટક છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું મહત્તમ હાઇડ્રોફોબિક વર્તન દર્શાવે છે?

Difficult
View Solution

નોરેથિન્ડ્રોન (એક કૃત્રિમ પ્રોજેસ્ટેરોન) માં હાજર છ-સભ્ય અને પાંચ-સભ્ય ધરાવતી વલયોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

એક ડેકાપેપ્ટાઈડ (આણ્વીય દળ $796$) ના સંપૂર્ણ જળવિભાજનથી ગ્લાયસીન (આણ્વીય દળ $75$),એલેનાઈન અને ફિનાઈલ એલેનાઈન મળે છે. ગ્લાયસીન જળવિભાજિત નીપજોના કુલ વજનમાં $47.0 \%$ ફાળો આપે છે. ડેકાપેપ્ટાઈડમાં હાજર ગ્લાયસીન એકમોની સંખ્યા કેટલી છે?

$A, B$ અને $C$ ત્રણ જૈવિક અણુઓ છે. તેમના પર કરવામાં આવેલા પરીક્ષણોના પરિણામો નીચે મુજબ છે:
$\text{Molisch's Test}$$\text{Barfoed Test}$$\text{Biuret Test}$
$A$$\text{Positive}$$\text{Negative}$$\text{Negative}$
$B$$\text{Positive}$$\text{Positive}$$\text{Negative}$
$C$$\text{Negative}$$\text{Negative}$$\text{Positive}$

$A, B$ અને $C$ અનુક્રમે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo