અર્ધીકરણ (Meiosis) માં,પિતૃ કોષની સરખામણીમાં બાળ કોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે?

  • A
    પિતૃ કોષના રંગસૂત્રોની સંખ્યા કરતા અડધી.
  • B
    પિતૃ કોષના રંગસૂત્રોની સંખ્યા જેટલી જ.
  • C
    પિતૃ કોષના રંગસૂત્રોની સંખ્યાનો ચોથો ભાગ.
  • D
    ઉપરમાંથી એક પણ નહીં.

Explore More

Similar Questions

અર્ધીકરણ (Meiotic) કોષ વિભાજન ક્યારે થાય છે?

અર્ધીકરણ-$I$ અને અર્ધીકરણ-$II$ વચ્ચેના સમયગાળાને ...... કહેવામાં આવે છે.

સૂત્રયુગ્મન સંકુલ (synaptonemal complex) સૌ પ્રથમ .........માં દેખાય છે.

અર્ધીકરણ (Meiosis) ના કયા તબક્કે નીચેની રચનાઓ બને છે? નીચે આપેલા સંકેતોમાંથી જવાબ પસંદ કરો.
$(a)$ સાયનેપ્ટોનેમલ કોમ્પ્લેક્સ
$(b)$ રીકોમ્બિનેશન નોડ્યુલ્સ
$(c)$ રીકોમ્બિનેઝ ઉત્સેચકની હાજરી / સક્રિયકરણ
$(d)$ કાયઝમેટાનું અંતિમકરણ (Termination)
$(e)$ આંતરકોષવિભાજન (Interkinesis)
$(f)$ કોષોના દ્વયી (Dyad) નું નિર્માણ

અર્ધીકરણની કઈ અવસ્થામાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo