$1.6 \, C$ વિદ્યુતભારમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?

  • A
    $10^{19}$
  • B
    $10^{20}$
  • C
    $1.1 \times 10^{19}$
  • D
    $1.1 \times 10^{2}$

Explore More

Similar Questions

$\alpha$-કણ પરનો વિદ્યુતભાર ....... છે.

જ્યારે પોલીથીનના એક ટુકડાને ઊન સાથે ઘસવામાં આવે છે,ત્યારે પોલીથીન પર $-2 \times 10^{-7} \ C$ જેટલો વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. પોલીથીન પર કેટલા દળનું વહન થયું હશે?

એક ધાતુના ગોળા $A$ ને ધન વીજભાર આપવામાં આવે છે,જ્યારે $A$ જેટલું જ દળ ધરાવતા બીજા સમાન ધાતુના ગોળા $B$ ને તેટલો જ ઋણ વીજભાર આપવામાં આવે છે. તો:

કયા સાધન દ્વારા પદાર્થ પરના વિદ્યુતભારને શોધી શકાય છે?

જ્યારે કાચના સળિયાને રેશમી કપડા સાથે ઘસવામાં આવે છે,ત્યારે બંને પર વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. આવી જ ઘટના ઘણી અન્ય વસ્તુઓની જોડી સાથે જોવા મળે છે. સમજાવો કે આ અવલોકન વિદ્યુતભારના સંરક્ષણના નિયમ સાથે કેવી રીતે સુસંગત છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo