કોઈ તત્વના તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તેના . . . . . . જેટલી હોય છે.

  • A
    પરમાણ્વીય ભાર
  • B
    પરમાણ્વીય ક્રમાંક
  • C
    તુલ્ય ભાર
  • D
    ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી

Explore More

Similar Questions

$Uuq$ (અનનક્વાડિયમ,પરમાણુ ક્રમાંક $Z = 114$) તત્વમાં પ્રોટોન કરતા $12.8 \%$ વધુ ન્યુટ્રોન છે. તેનો આશરે દળ ક્રમાંક કેટલો હશે?

$C^{12}$ અને $C^{14}$ ની રાસાયણિક સક્રિયતાની તુલના કરતા જાણવા મળે છે કે:

નીચેના ન્યુક્લીયસમાં કેટલા ન્યુટ્રોન અને પ્રોટોન છે?
$_{6}^{13}C, _{8}^{16}O, _{12}^{24}Mg, _{26}^{56}Fe, _{38}^{88}Sr$

વીજભારિત પરમાણુ અથવા પરમાણુઓના સમૂહને શું કહેવામાં આવે છે?

Difficult
View Solution

હાઇડ્રોજન પરમાણુ ($1$ પ્રોટોન ધરાવતું) અને સોડિયમ પરમાણુ ($11$ પ્રોટોન ધરાવતું) માં અનુક્રમે પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo