આયનીય બંધના ટકાવારી સહસંયોજક ગુણધર્મને અસર કરતા નીચેના પરિબળોની સંખ્યા $............$ છે.
$(a)$ ધનઆયનની ધ્રુવીભવન ક્ષમતા (Polarising power)
$(b)$ ઋણઆયનના વિકૃતિનું પ્રમાણ (Extent of distortion)
$(c)$ ઋણઆયનની ધ્રુવીભવનક્ષમતા (Polarisability)
$(d)$ ઋણઆયનની ધ્રુવીભવન ક્ષમતા

  • A
    $4$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $1$

Explore More

Similar Questions

નીચેના આયનોની પોલરાઇઝેબીલીટી (ધ્રુવીભવનક્ષમતા) નો સાચો ઘટતો ક્રમ કયો છે?

નીચેનામાંથી કયું/કયા ઇથેનોલમાં દ્રાવ્ય છે?

આપેલા આયનોની ધ્રુવીયતાનો સાચો ઊતરતો ક્રમ કયો છે?

હેલાઈડ આયનોની ધ્રુવીભવનક્ષમતા (polarisability) કયા ક્રમમાં વધે છે?

$CuF_2$,$CuCl_2$ અને $CuBr_2$ માંથી,તેમની પ્રકૃતિ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo