$NH_4Cl$ માં આયનીય,સહસંયોજક અને સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા અનુક્રમે કેટલી છે?

  • A
    $1, 3$ અને $1$
  • B
    $1, 3$ અને $2$
  • C
    $1, 2$ અને $3$
  • D
    $1, 1$ અને $3$

Explore More

Similar Questions

જે જોડી આઈસોસ્ટ્રક્ચરલ (isostructural) નથી તેને ઓળખો.

ટેટ્રા સાયનો ઇથીલીનમાં $\sigma$ અને $\pi$ બંધોની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયો ત્રિપરમાણ્વીય અણુ અસ્તિત્વ ધરાવતો નથી?

Difficult
View Solution

વિધાન $(A)$ $CO_2$ નો ડાયપોલ મોમેન્ટ શૂન્ય છે,જ્યારે $SO_2$ અને $H_2O$ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે.
વિધાન $(B)$ $SnCl_2$ આયનીય છે,જ્યારે $SnCl_4$ સહસંયોજક છે.
નીચેનામાંથી કયું સાચું છે?

નીચેનામાંથી કયા ઘટકમાં ચાર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo