નીચેનામાંથી કેટલી સ્પીસીઝ બ્રોન્સ્ટેડ એસિડ અને બેઇઝ બંને તરીકે વર્તી શકે છે: $HCl, ClO_4^{-}, OH^{-}, H^{+}, H_2O, HSO_4^{-}, SO_4^{2-}, H_2SO_4, Cl^{-}$.

  • A
    $4$
  • B
    $3$
  • C
    $1$
  • D
    $2$

Explore More

Similar Questions

નીચેનાને બેઝિક પ્રબળતાના ઉતરતા ક્રમમાં ગોઠવો:
$A. CH_3 - CH_2 - C \equiv C^-$
$B. CH_3 - CH_2 - S^-$
$C. CH_3 - CH_2 - CO_2^-$
$D. CH_3 - CH_2 - O^-$

Difficult
View Solution

જલીય દ્રાવણ માટે,એસિડની લાક્ષણિક સ્પીસીઝ કઈ છે?

નીચેની સ્પીસીઝનું અવલોકન કરો: $AlCl_3, NH_3, H^{+}, Co^{3+}, OH^{-}, Mg^{2+}, BF_3, Cl^{-}$. ઉપરની યાદીમાં કેટલા લુઈસ એસિડ હાજર છે?

$CO_3^{2-}$,$OH^{-}$,$NH_3$ અને $HCO_3^{-}$ માંથી,કઈ સ્પીસીઝ બ્રોન્સ્ટેડ એસિડ તેમજ બ્રોન્સ્ટેડ બેઇઝ તરીકે વર્તે છે?

$HCl + HF \rightleftharpoons H_2Cl^+ + F^-$ પ્રક્રિયામાં $HCl$ સંયોજનની વર્તણૂક...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo