એક ટ્રાન્સફોર્મરના પ્રાયમરી ગૂંચળામાં આંટાની સંખ્યા $1000$ છે અને સેકન્ડરી ગૂંચળામાં $3000$ છે. જો પ્રાયમરી ગૂંચળાને $80 \ V$ a.c. આપવામાં આવે,તો સેકન્ડરી ગૂંચળાના પ્રતિ આંટા દીઠ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ($V$ માં)?

  • A
    $0.02$
  • B
    $0.04$
  • C
    $0.08$
  • D
    $0.16$

Explore More

Similar Questions

એક ટ્રાન્સફોર્મરને $220 V$ ઇનપુટ આપવામાં આવે છે. આઉટપુટ સર્કિટ $440 V$ પર $2.0 A$ નો પ્રવાહ ખેંચે છે. જો આઉટપુટ અને ઇનપુટ પાવરનો ગુણોત્તર $0.8$ હોય,તો પ્રાઇમરી વાઇન્ડિંગ દ્વારા ખેંચાતો પ્રવાહ કેટલો હશે ($A$ માં)?

એક પાવર ટ્રાન્સમિશન લાઇન $2300\,V$ પર ઇનપુટ પાવરને સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરને આપે છે,જેના પ્રાઇમરી ગૂંચળામાં $4000$ આંટા છે અને આઉટપુટ પાવર $230\,V$ પર આપે છે. જો ટ્રાન્સફોર્મરના પ્રાઇમરીમાં પ્રવાહ $5\,A$ હોય અને તેની કાર્યક્ષમતા $90\%$ હોય,તો આઉટપુટ પ્રવાહ ......$A$ હશે.

ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરી અને પ્રાઇમરી આંટાઓનો ગુણોત્તર $3 : 2$ છે. જો આઉટપુટ પાવર $P$ હોય,તો તમામ નુકસાનને અવગણતા,ઇનપુટ પાવર કેટલો હોવો જોઈએ?

વ્યવહારમાં વપરાતા સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પાવર . . . . . . હોય છે.

$80 \%$ કાર્યક્ષમતા ધરાવતું ટ્રાન્સફોર્મર $4 \text{ kW}$ અને $100 \text{ V}$ પર કાર્ય કરે છે. જો સેકન્ડરી વોલ્ટેજ $240 \text{ V}$ હોય, તો પ્રાયમરી પ્રવાહ . . . . . . છે. ($A$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo