જીપ્સમ,ડેડ બર્ન્ટ પ્લાસ્ટર અને પ્લાસ્ટર ઓફ પેરિસમાં પાણીના અણુઓની સંખ્યા અનુક્રમે કેટલી છે?

  • A
    $2, 0$ અને $1$
  • B
    $0.5, 0$ અને $2$
  • C
    $5, 0$ અને $0.5$
  • D
    $2, 0$ અને $0.5$

Explore More

Similar Questions

ઉભયગુણી ઓક્સાઇડની જોડી કઈ છે?

સંયોજન $(A)$ ને ગરમ કરતાં રંગવિહીન વાયુ ઉત્પન્ન થાય છે અને અવશેષ $(B)$ મળે છે જે પાણીમાં ઓગળે છે. $(B)$ ના જલીય દ્રાવણમાં વધુ પ્રમાણમાં $CO_2$ વાયુ પસાર કરતાં સંયોજન $(C)$ મળે છે,જે ઘન અવસ્થામાં પ્રાપ્ત થાય છે. $(C)$ ને ધીમેથી ગરમ કરતાં ફરીથી સફેદ ઘન $(A)$ મળે છે. તો સંયોજન $(A)$ કયું હશે?

નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય છે?

$BaSO_4$ અને કાર્બન ગરમ કરવાથી શું ઉત્પન્ન થાય છે?

એક પદાર્થ $CO_2$ નું શોષણ કરે છે અને પાણી સાથે હિંસક રીતે પ્રતિક્રિયા આપે છે. તે પદાર્થ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo