અષ્ટફલકીય સંકીર્ણ $[Co(NH_3)_5SO_4]Cl$ બે સમઘટકીય સ્વરૂપો $X$ અને $Y$ માં અસ્તિત્વ ધરાવે છે. સમઘટક $X$ એ $AgNO_3$ સાથે પ્રક્રિયા કરીને સફેદ અવક્ષેપ આપે છે,પરંતુ $BaCl_2$ સાથે પ્રક્રિયા કરતું નથી. સમઘટક $Y$ એ $BaCl_2$ સાથે સફેદ અવક્ષેપ આપે છે પરંતુ $AgNO_3$ સાથે પ્રક્રિયા કરતું નથી. સમઘટકો $X$ અને $Y$ એ $.....$ છે.

  • A
    આયનીકરણ સમઘટકો
  • B
    બંધન સમઘટકો
  • C
    સવર્ગ સમઘટકો
  • D
    દ્રાવક સમઘટકો

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ સંક્રાંતિ ધાતુ આયનોની જોડીના ચુંબકીય ચાકમાત્રાના ગણતરી કરેલા મૂલ્યો સમાન છે?

નીચેના સંકીર્ણ આયનો માટે સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટનો સાચો ક્રમ કયો છે?

$[Fe(CN)_6]^{4-}$ અને $[Fe(H_2O)_6]^{2+}$ સ્પીસીઝ માટે ગણતરી કરેલ સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ $(BM)$ અનુક્રમે છે:

$[M(H_2O)_6]Cl_2$ સંકીર્ણ માટે $3.9 \, BM$ ની સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ આપી શકે તેવા ધાતુ આયનોની જોડી કઈ છે?

નીચેના પૈકી સમઘટકોની કઈ જોડ અને સમઘટકતાનો પ્રકાર સાચી રીતે જોડાયેલા છે?
$1.$ $[Co(NH_3)_5NO_2]Cl_2$ અને $[Co(NH_3)_5ONO]Cl_2$ $-$ બંધનીય (Linkage)
$2.$ $[Cu(NH_3)_4] [PtCl_4]$ અને $[Pt(NH_3)_4] [CuCl_4]$ $-$ સવર્ગ (Coordination)
$3.$ $[Pt(NH_3)_4Cl_2]Br_2$ અને $[Pt(NH_3)_4Br_2]Cl_2$ $-$ આયનીકરણ (Ionization)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo