આલ્કીનના પરોક્ષ જલીયકરણ (indirect hydration) દ્વારા બનાવી શકાતો એકમાત્ર આલ્કોહોલ કયો છે?

  • A
    ઇથાઇલ આલ્કોહોલ
  • B
    પ્રોપાઇલ આલ્કોહોલ
  • C
    આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ
  • D
    મિથાઇલ આલ્કોહોલ

Explore More

Similar Questions

નીચેની શ્રેણીબદ્ધ પ્રક્રિયામાં સંયોજન $D$ શું છે?
$CH_3CH_2OH$ $\xrightarrow{P + I_2} A$ $\xrightarrow{Mg, \text{ether}} B$ $\xrightarrow{HCHO} C$ $\xrightarrow{H_2O} D$

Difficult
View Solution

યોગ્ય આલ્કીનમાંથી નીચેના આલ્કોહોલનું સંશ્લેષણ કેવી રીતે કરશો તે દર્શાવો:
$(i)$ $1$-મિથાઈલસાયક્લોહેક્ઝેનોલ
$(ii)$ $3$-મિથાઈલહેક્ઝેન-$3$-ઓલ
$(iii)$ પેન્ટેન-$2$-ઓલ
$(iv)$ $2$-સાયક્લોહેક્ઝાઈલબ્યુટેન-$2$-ઓલ

Difficult
View Solution

ઇથાઇલ આલ્કોહોલનું ઔદ્યોગિક ઉત્પાદન ઇથિલિનમાંથી કઈ રીતે કરવામાં આવે છે?

નીચેની પ્રક્રિયાઓમાં $X$ અને $Y$ શું છે?
$CH_2O \xrightarrow[(ii) H_3O^+]{(i) X} CH_3(CH_2)_2CH_2OH$
$Y \xrightarrow[(ii) H_3O^+]{(i) C_2H_5MgBr} CH_3CH_2C(CH_3)_2OH$

નીચેની પ્રક્રિયાઓમાંથી અપેક્ષિત નીપજોના બંધારણો અને $IUPAC$ નામ આપો:
$(a)$ બ્યુટેનાલનું ઉદ્દીપકીય રિડક્શન.
$(b)$ મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રોપીનનું જલીયકરણ.
$(c)$ પ્રોપેનોનની મિથાઈલમેગ્નેશિયમ બ્રોમાઈડ સાથેની પ્રક્રિયા અને ત્યારબાદ જળવિભાજન.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo