નીચેનામાંથી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે?

  • A
    સછિદ્ર (Porifera) - કોષીય સ્તર
  • B
    કોષ્ઠાંત્રી (Cnidaria) - પેશીય સ્તર
  • C
    નૂપુરક (Annelida) - અંગ સ્તર
  • D
    મૃદુકાય (Mollusca) - અંગતંત્ર સ્તર

Explore More

Similar Questions

નીચે આપેલા અનુરૂપ પ્રકારના પ્રશ્નો માટે યોગ્ય શબ્દો ઓળખો:
$(i)$ સછિદ્ર (Porifera) માં: પાણી આસ્યક (Osculum) દ્વારા બહાર નીકળે છે :: કોષ્ઠાંત્રી (Cnidaria) માં: ......
(ii) કંકતધરા (Ctenophora): કંકતતકતીઓ (Comb plates) :: સૂત્રકૃમિ (Aschelminthes): ......

નીચેનામાંથી કયા પ્રાણી સમૂહમાં તમામ પ્રકારની સમમિતિ (અસમમિતિ,અરીય સમમિતિ અને દ્વિપાર્શ્વસ્થ સમમિતિ) જોવા મળે છે?

ખોટો વિકલ્પ પસંદ કરો.

સમખંડ અવખંડન (Metamerism) એ .........નું લક્ષણ છે.

કૉલમ $-I$ પ્રાણીવર્ગ દર્શાવે છે, જ્યારે કૉલમ $-II$ બહિર્કંકાલ દર્શાવે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો:
કૉલમ $-I$કૉલમ $-II$
$(A)$ કાસ્થિમત્સ્ય$(i)$ સાયક્લોઈડ ભીંગડા
$(B)$ અસ્થિમત્સ્ય$(ii)$ અધિચર્મીય ભીંગડા
$(C)$ સરિસૃપ$(iii)$ પ્લેકોઈડ ભીંગડા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo