નીચેનામાંથી કઈ જોડી ખોટી રીતે જોડાયેલી છે:
સમૂહ (Phylum) આયોજનનું સ્તર (Level of organisation)

  • A
    $Porifera$ - કોષીય સ્તર
  • B
    $Cnidaria$ - પેશીય સ્તર
  • C
    $Annelida$ - માત્ર અંગ સ્તર
  • D
    $Mollusca$ - અંગતંત્ર સ્તર

Explore More

Similar Questions

સાચી જોડી બનાવો:
$1. \text{ ઓસ્ક્યુલમ}$$p. \text{ ફેસિઓલા}$
$2. \text{ હાઈપોસ્ટોમ}$$q. \text{ ટીનોપ્લેના}$
$3. \text{ કોમ્બ જેલી}$$r. \text{ સ્પોન્જીલા}$
$4. \text{ હૂક અને સકર}$$s. \text{ મિએન્ડ્રિના}$

વિધાન-$1$: પોરીફેરાના સભ્યો મોટે ભાગે અસમમિતિય હોય છે.
વિધાન-$2$: પ્લેટીહેલ્મિન્થિસથી કોર્ડેટા સુધીના સભ્યોમાં ખંડન (Metamerism) જોવા મળે છે.

કયો અપૃષ્ઠવંશી પ્રાણી સમુદાય પુન:સર્જનની ક્ષમતા માટે જાણીતો છે?

અરીય સમમિતિ ધરાવતા પ્રાણીઓ ............ માં જોવા મળે છે.

$A$: નૂપુરક (Annelids) અને સંધિપાદ (Arthropods) પ્રાણીઓ દ્વિપાર્શ્વ સમમિતિ (Bilateral symmetry) ધરાવે છે.
$R$: નૂપુરક અને સંધિપાદ પ્રાણીઓમાં,શરીરને મધ્ય અક્ષમાંથી પસાર થતા કોઈપણ સમતલ દ્વારા સમાન ભાગોમાં વિભાજિત કરી શકાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo