વાયુરંધ્ર (stomatal pore) નું ખુલવું અને બંધ થવું શેના પર આધાર રાખે છે?

  • A
    રક્ષક કોષોમાં પાણી
  • B
    તાપમાન
  • C
    ઓક્સિજન
  • D
    વાયુરંધ્રમાં $CO_2$ ની સાંદ્રતા

Explore More

Similar Questions

એકલ પરિભ્રમણ (Single circulation),એટલે કે શરીરના એક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાંથી માત્ર એક જ વાર પસાર થાય છે,તે કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

જ્યારે રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધે છે ત્યારે કયું અંગ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે? આ અંગ દ્વારા મુક્ત થતા પાચક ઉત્સેચકનું નામ આપો.

જઠરની દીવાલમાં આવેલા જઠર ગ્રંથિઓના કાર્યો શું છે?

$(a)$ નીચેનાના નામ આપો:
$(i)$ પિત્તનો સંગ્રહ કરતું અંગ
$(ii)$ પિત્ત ઉત્પન્ન કરતું અંગ
$(b)$ સ્વાદુપિંડના રસમાં રહેલા કોઈ પણ એક ઉત્સેચકનું નામ આપો અને તેનું કાર્ય જણાવો.
$(c)$ પરિસંકોચન (Peristaltic) ગતિ એટલે શું?

પ્રકાશસંશ્લેષણનું સ્થાન જણાવો. આ પ્રક્રિયા થવા માટેની પાયાની જરૂરિયાતોની યાદી આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo