પ્રરોહાગ્રનું ટ્યુનિકા (tunica) અને કોર્પસ (corpus) માં આયોજન મુખ્યત્વે કયા આધારે નક્કી કરવામાં આવે છે?

  • A
    પ્રરોહાગ્રની વૃદ્ધિનો દર
  • B
    કોષ વિભાજનનો દર
  • C
    કોષ વિભાજનના તલ (planes)
  • D
    વર્ધનશીલ પેશીની સક્રિયતાના વિસ્તારો

Explore More

Similar Questions

મૂલાગ્રહ વર્ધનશીલ પેશી (Root apical meristem) મૂળના ...$A$... ભાગમાં આવેલી હોય છે,જ્યારે પ્રરોહાગ્રહ વર્ધનશીલ પેશી (Shoot apical meristem) પ્રકાંડ ધરીના ...$B$... ભાગમાં આવેલી હોય છે.

વાહક પુલો (Vascular bundles) શેમાંથી ઉદ્ભવે છે?

Tunica corpus સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

નીચેની આકૃતિ પ્રરોહાગ્રનો આયામ છેદ દર્શાવે છે. $P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિકલ્પ $P$ $Q$
$A$ વર્ધનશીલ પેશી પ્રાંકુર
$B$ પ્રાંકુર વિભેદિત વાહકપેશી
$C$ પ્રાંકુર કક્ષકલિકા
$D$ વર્ધનશીલ પ્રદેશ કક્ષકલિકા

નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી (intercalary meristem) હાજર હોઈ શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo