$300 \ K$ તાપમાને સાયક્લોહેક્ઝેનોનમાં $PVC$ ના દ્રાવણનું અભિસરણ દબાણ આલેખ પર દર્શાવેલ છે. $PVC$ નું મોલર દળ $........ \ g \ mol^{-1}$ છે (નજીકનો પૂર્ણાંક) (આપેલ છે : $R = 0.083 \ L \ atm \ K^{-1} \ mol^{-1}$ )

  • A
    $4150$
  • B
    $41500$
  • C
    $4156$
  • D
    $48700$

Explore More

Similar Questions

એવું દ્રાવણ કે જેમાં રુધિરમાંના રક્તકણો તેના સામાન્ય સ્વરૂપમાં જ રહી શકે,તેને ...... કહે છે.

અભિસરણને લીધે વધુ મંદ દ્રાવણનું કદ ...

જ્યારે $4 \ g$ દ્રાવ્યને $1 \ dm^3$ દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે તેનું આણ્વીય દળ ગણો,જેનું અભિસરણ દબાણ $300 \ K$ તાપમાને $2 \ atm$ છે. $[R = 0.082 \ dm^3 \ atm \ K^{-1} \ mol^{-1}]$

નીચેનામાંથી કયું અર્ધપારગમ્ય પટલ (semipermeable membrane) તરીકે વપરાતું નથી?

$0.2 \ M$ દ્વિબેઝિક એસિડ $(H_2A)$ ના જલીય દ્રાવણની $pH \ 1.699$ છે. તો $T \ K$ તાપમાને તેનું અભિસરણ દબાણ ......... $RT$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo