$OR$ ગેટનું આઉટપુટ $1$ હોય છે.

  • A
    માત્ર જ્યારે બંને ઇનપુટ $1$ હોય.
  • B
    માત્ર જ્યારે બંને ઇનપુટ $0$ હોય.
  • C
    માત્ર જ્યારે કોઈ પણ એક ઇનપુટ $0$ હોય.
  • D
    જો કોઈ પણ એક અથવા બંને ઇનપુટ $1$ હોય.

Explore More

Similar Questions

નીચે આપેલ લોજિક ગેટ્સનું સંયોજન કોના સમતુલ્ય છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર લોજિક ગેટ જોડાયેલા છે. જો ઇનપુટ $A=0$,$B=1$ અને $C=1$ હોય,તો $y_1$ અને $y_2$ ના મૂલ્યો અનુક્રમે કેટલા થશે?

આપેલ લોજિક સર્કિટ માટે,આઉટપુટ $Y=1$ મેળવવા માટે,ઇનપુટના શક્ય સંયોજનો કયા છે?
$a) A=0, B=1$
$b) A=1, B=0$
$c) A=0, B=0$
$d) A=1, B=1$

એક લોજિક ગેટનું ટ્રુથ ટેબલ નીચે આપેલ છે. ગેટને ઓળખો.
ઇનપુટ $A$ઇનપુટ $B$આઉટપુટ $Y$
$0$$0$$1$
$0$$1$$1$
$1$$0$$1$
$1$$1$$0$

જ્યારે ત્રણ $NAND$ લોજિક ગેટ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા હોય,ત્યારે આ સર્કિટને સમકક્ષ લોજિક ગેટ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo