ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક . . . થી . . . સુધી બદલાય છે.

  • A
    $-1$ થી $+3$
  • B
    $-3$ થી $+3$
  • C
    $-3$ થી $+5$
  • D
    $-5$ થી $+1$

Explore More

Similar Questions

પ્રયોગશાળામાં નાઈટ્રોજન કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? તેમાં થતી પ્રક્રિયાઓના રાસાયણિક સમીકરણો લખો.

Difficult
View Solution

જ્યારે મેંગેનીઝના કથ્થઈ રંગના સંયોજન $(A)$ ની પ્રક્રિયા $HCl$ સાથે કરવામાં આવે છે,ત્યારે તે એક વાયુ $(B)$ આપે છે. વધુ પ્રમાણમાં લેવાયેલ વાયુ $(B)$ એ $NH_3$ સાથે પ્રક્રિયા કરીને એક વિસ્ફોટક સંયોજન $(C)$ આપે છે. સંયોજનો $A$,$B$ અને $C$ શું છે?

ફોસ્ફીન કોની સાથે પાણી ઉમેરવાથી ઉત્પન્ન થાય છે?

બેઝિક લાક્ષણિકતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું છે?

નીચેનામાંથી કયા ક્રમ તેની સાથે સંકળાયેલ ગુણધર્મોના સંદર્ભમાં સાચા છે તે ઓળખો:
$A$. $NH_3 > PH_3 > AsH_3 > SbH_3$ - બંધકોણ
$B$. $NH_3 > PH_3 > AsH_3 > SbH_3$ - બેઝિક ગુણધર્મ
$C$. $PH_3 > AsH_3 > SbH_3 > NH_3$ - ઉષ્મીય સ્થિરતા
$D$. $SbH_3 > NH_3 > AsH_3 > PH_3$ - ઉત્કલન બિંદુ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo