સંયોજનોની એવી જોડી જેમાં બંને સંયોજનો ટોલેન્સ પ્રક્રિયક સાથે ધન કસોટી આપે છે તે

  • A
    ગ્લુકોઝ અને સુક્રોઝ
  • B
    ફ્રુક્ટોઝ અને સુક્રોઝ
  • C
    એસીટોફેનોન અને હેક્ઝેનાલ
  • D
    ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પદાર્થમાં હાઇડ્રોફોબિક (જલવિરાગી) બંધારણ હોતું નથી?

સ્ટાર્ચ,સેલ્યુલોઝ અને ગ્લુકોઝમાં કયા મોનોસેકેરાઇડ એકમો હાજર હોય છે અને કયા બંધ આ એકમોને જોડે છે?

સેલ્યુલોઝ એ એક પોલીસેકેરાઇડ છે અને તે શેનું બનેલું છે?

વિધાન : સુક્રોઝ એ નોન-રિડ્યુસિંગ શર્કરા છે.
કારણ : તેમાં ગ્લાયકોસિડિક બંધ હોય છે.

કાર્બોહાઇડ્રેટ્સ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ મોનોસેકેરાઇડ્સનું જળવિભાજન કરી શકાય છે.
$(ii)$ ડાયસેકેરાઇડના જળવિભાજનથી મળતા બે મોનોસેકેરાઇડ એકમો સમાન અથવા અલગ હોઈ શકે છે.
$(iii)$ પોલિસેકેરાઇડ્સ સ્વાદમાં મીઠા હોતા નથી.
$(iv)$ બધા મોનોસેકેરાઇડ્સ રિડ્યુસિંગ શર્કરા નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo