સમજાત રંગસૂત્રોની જોડ બનવાની પ્રક્રિયા,જેને સાયનેપ્સિસ (synapsis) કહેવાય છે,તે અર્ધીકરણના કયા તબક્કે થાય છે?

  • A
    લેપ્ટોટીન
  • B
    ઝાયગોટીન
  • C
    પેકીટીન
  • D
    ડિપ્લોટીન

Explore More

Similar Questions

અર્ધીકરણ દરમિયાન દ્વિસૂત્રી (bivalent) રંગસૂત્રોનું નિર્માણ કઈ અવસ્થામાં થાય છે?

સ્વસ્તિક ચોકડીઓ (chiasmata) ની સંખ્યા ........ પર આધાર રાખે છે.

જો એક દૈહિક કોષમાં $40$ રંગસૂત્રો હાજર હોય,તો તે સજીવના યુગ્મકોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોવી જોઈએ?

અર્ધીકરણમાં બાળકોષો માતૃકોષો જેવા સમાન હોતા નથી,કારણ કે .........

આપેલ આકૃતિમાં $P$ દર્શાવતા કોષમાં કઈ ક્રિયા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo