વિદ્યુતચુંબકીય પ્રેરણની ઘટના એટલે:

  • A
    કોઈ પદાર્થને વીજભારિત કરવાની પ્રક્રિયા
  • B
    કોઈલમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થવાને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાની પ્રક્રિયા
  • C
    ઇલેક્ટ્રિક મોટરની કોઈલને ફેરવવાની પ્રક્રિયા
  • D
    ચુંબક અને કોઈલ વચ્ચેની સાપેક્ષ ગતિ દ્વારા કોઈલમાં પ્રેરિત વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન કરવો

Explore More

Similar Questions

ઘરગથ્થુ વાયરિંગમાં રિંગ સિસ્ટમ આકૃતિની મદદથી સમજાવો.

જ્યારે ચુંબકીય સોયને વિદ્યુતપ્રવાહ ધારિત વાહકની નજીક લાવવામાં આવે ત્યારે તે કેમ કોણાવર્તન પામે છે? વિદ્યુતપ્રવાહ ધારિત વાહક પર લાગતા બળની દિશા શોધવા માટેનો નિયમ સમજાવો.

Difficult
View Solution

સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ભાત કેવી હોય છે? તે શું સૂચવે છે?

ઘરગથ્થુ પરિપથો માટે શ્રેણી જોડાણનો ઉપયોગ શા માટે કરવામાં આવતો નથી?

પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલા વિદ્યુતપ્રવાહધારીત તાર પર લાગતા ચુંબકીય બળની દિશા કયા નિયમ દ્વારા જાણી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo