મુવિંગ કોઇલ ગેલ્વેનોમીટરમાં ફોસ્ફર બ્રોન્ઝની પટ્ટીનો ઉપયોગ થાય છે કારણ કે

  • A
    તેનો ટોર્સનલ અચળાંક નાનો છે
  • B
    તે સરળતાથી ઉપલબ્ધ છે
  • C
    તે પેરામેગ્નેટિક છે
  • D
    તે ડાયામેગ્નેટિક છે

Explore More

Similar Questions

ગેલ્વેનોમીટરની રચનામાં નાના નળાકારનું કાર્ય વ્યાખ્યાયિત કરો.

ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ $990 \,\Omega$ છે. તે $10 \,mA$ ના વિદ્યુત પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. તેને $1 \,A$ ની ક્ષમતા ધરાવતા એમિટરમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી શંટ અવરોધનું મૂલ્ય ગણો.

$G$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને તેની શ્રેણીમાં $R_{1}$ અવરોધ જોડીને $0-1\, V$ ની રેન્જના વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. વોલ્ટમીટરની રેન્જ વધારીને $0-2\, V$ કરવા માટે $R_{1}$ ની શ્રેણીમાં જોડવો પડતો વધારાનો અવરોધ કેટલો હશે?

$20 \Omega$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર જ્યારે તેમાંથી $1 \text{ mA}$ વિદ્યુતપ્રવાહ પસાર થાય ત્યારે $5$ કાપાનું આવર્તન દર્શાવે છે. ગેલ્વેનોમીટરના સ્કેલ પર $50$ કાપા છે. ગેલ્વેનોમીટરને $25 \text{ V}$ ની રેન્જના વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવા માટે,આપણે કેટલો અવરોધ જોડવો જોઈએ?

$10 \,\Omega$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર $0.01 \, A$ પ્રવાહ સાથે પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે. તેને $10 \, A$ પ્રવાહ માપવા માટે એમીટરમાં રૂપાંતરિત કરવાનું છે. જરૂરી શંટ અવરોધનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo