એક ધાતુ માટે ફોટોઈલેક્ટ્રિક વર્ક ફંક્શન $2.4 \ eV$ છે. આપેલી ચાર તરંગલંબાઈઓમાંથી,કઈ તરંગલંબાઈના પ્રકાશ માટે ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જન થશે નહીં ($nm$ માં)?

  • A
    $200$
  • B
    $300$
  • C
    $700$
  • D
    $400$

Explore More

Similar Questions

ફોટોસેલમાંથી ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોન માટે સ્ટોપિંગ પોટેન્શિયલ એ:

એક ધાતુની સપાટી પર પ્રકાશ ઉત્સર્જન કરાવવા માટે ચોક્કસ તીવ્રતા અને આવૃત્તિનો પ્રકાશ આપાત કરવામાં આવે છે. જો પ્રકાશની તીવ્રતા ઘટાડીને તેના મૂળ મૂલ્યના એક-ચતુર્થાંશ કરવામાં આવે, તો ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા કેટલી થશે?

જો ધાતુનું કાર્ય વિધેય (work function) $3 \ eV$ હોય,તો થ્રેશોલ્ડ તરંગલંબાઇ ............ $\mathring{A}$ હશે.

આકૃતિ ફોટોઈલેક્ટ્રિક પ્રયોગમાં કેથોડ તરીકે વપરાતી ધાતુ માટે ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા $(K)$ (in $eV$) અને આપાત વિકિરણની આવૃત્તિ $(\nu)$ વચ્ચેનો આલેખ દર્શાવે છે. ધાતુનું કાર્ય વિધેય ............. $eV$ છે.

એક ધાતુની સપાટીનું કાર્ય વિધેય (work function) $5.01 \, eV$ છે. જ્યારે તેના પર $2000 \, \mathring{A}$ તરંગલંબાઇનો પ્રકાશ આપાત થાય છે ત્યારે ફોટો-ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. સૌથી ઝડપી ફોટો-ઇલેક્ટ્રોનને રોકવા માટે લાગુ પાડવો પડતો પોટેન્શિયલ તફાવત ............... $volt$ છે $[h = 4.14 \times 10^{-15} \, eV \cdot s]$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo