કોમ્યુનિકેશન સિસ્ટમમાં ટ્રાન્સમીટર અને રીસીવર એન્ટેનાના ભૌતિક કદ કેવા હોય છે?

  • A
    કેરિયર ફ્રીક્વન્સીના પ્રમાણમાં
  • B
    મોડ્યુલેશન ફ્રીક્વન્સીના વ્યસ્ત પ્રમાણમાં
  • C
    કેરિયર ફ્રીક્વન્સીના વ્યસ્ત પ્રમાણમાં
  • D
    કેરિયર અને મોડ્યુલેશન બંને ફ્રીક્વન્સીથી સ્વતંત્ર

Explore More

Similar Questions

જો $3 \ kHz$ આવૃતિના સિગ્નલનું એમ્પ્લિટયૂડ મોડ્યુલેશન દ્વારા પ્રસારણ કરવું હોય,તો કેરિયર તરંગની આવૃતિ તરીકે નીચેનામાંથી કઈ પસંદ કરવી જોઈએ?

ગ્રાઉન્ડ વેવ (ભૂ-તરંગો) કઈ દિશામાં ધ્રુવીભૂત થાય છે?

$16 \text{ V}$ ના પીક વોલ્ટેજ ધરાવતા કેરિયર તરંગનો ઉપયોગ સિગ્નલ ટ્રાન્સમિટ કરવા માટે થાય છે। જો મોડ્યુલેશન ઇન્ડેક્સ $75 \%$ હોય, તો મોડ્યુલેટિંગ સિગ્નલનો પીક વોલ્ટેજ કેટલો હશે ($\text{ V}$ માં)?

મોડ્યુલેશન દરમિયાન,એક ટ્રાન્સમીટર એન્ટેનાને $9 \ kW$ પાવર આપે છે. $40\%$ મોડ્યુલેશન દરમિયાન ઉત્સર્જિત થતો કુલ પાવર $kW$ માં શોધો.

$3 \ m$ લંબાઈ ધરાવતી ઍન્ટેના કઈ આવૃત્તિનું ક્ષમતાપૂર્વક વિકિરણ કરશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo