રક્તકણોની કોષરસસ્તરની સપાટી પર ...$A$... પોલીમર બહારની તરફ નીકળેલા હોય છે અને શર્કરાનો પ્રકાર જનીન દ્વારા નિયંત્રિત થાય છે. જનીન $I$ પાસે ત્રણ વિકલ્પી કારકો (alleles) ...$B$... છે. આ કારકો શર્કરાનું થોડું અલગ સ્વરૂપ ઉત્પન્ન કરે છે,જ્યારે કારક $i$ કોઈ પણ ...$C$... ઉત્પન્ન કરતું નથી.
$A, B$ અને $C$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $A-$પ્રોટીન,$B-I^{A} I^{B} I^{O}$,$C-$પ્રોટીન
  • B
    $A-$પ્રોટીન,$B-I^{A} I^{B} I^{O}$,$C-$શર્કરા
  • C
    $A-$શર્કરા,$B-I^{A} I^{B} I^{O}$,$C-$પ્રોટીન
  • D
    $A-$શર્કરા,$B-I^{A} I^{B} I^{O}$,$C-$શર્કરા

Explore More

Similar Questions

'$O$' રુધિરજૂથ ધરાવતી વ્યક્તિ માટે, નીચેનામાંથી કયું માતા-પિતાના રુધિરજૂથના જનીન પ્રકારો (genotypes) નું સંયોજન શક્ય નથી?

$ABO$ રુધિરજૂથ પદ્ધતિ મુજબ,પિતાનું રુધિરજૂથ $B^{+}$,માતાનું $A^{+}$ અને બાળકનું $O^{+}$ છે. તેમના સંબંધિત જનીન પ્રકાર (genotypes) નીચે મુજબ હોઈ શકે:
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:
$A. I^Bi / I^Ai / ii$
$B. I^BI^B / I^AI^A / ii$
$C. I^AI^B / iI^A / I^Bi$
$D. I^Ai / I^Bi / I^Ai$
$E. iI^B / iI^A / I^AI^B$

મનુષ્યમાં રુધિર જૂથોનું નિયંત્રણ કોના દ્વારા થાય છે?

જો માતાનું રુધિરજૂથ '$A$' હોય અને પિતાનું રુધિરજૂથ '$AB$' હોય,તો તેમના બાળકોના સંભવિત રુધિરજૂથો કયા હશે?

$ABO$ રુધિરજૂથો કયા જનીન દ્વારા નિયંત્રિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo