નીચે આપેલ આકૃતિમાં છેદનબિંદુ અને ઢાળમાં અચાનક થતો વધારો અનુક્રમે શું સૂચવે છે?

  • A
    $ \Delta G = 0 $ અને ધાતુના ઓક્સાઇડનું ગલનબિંદુ અથવા ઉત્કલનબિંદુ
  • B
    $ \Delta G > 0 $ અને ધાતુના ઓક્સાઇડનું વિઘટન
  • C
    $ \Delta G < 0 $ અને ધાતુના ઓક્સાઇડનું વિઘટન
  • D
    $ \Delta G = 0 $ અને ધાતુના ઓક્સાઇડનું રિડક્શન

Explore More

Similar Questions

એલ્યુમિનો-થર્મિટ પ્રક્રિયામાં,એલ્યુમિનિયમનો ઉપયોગ શેના તરીકે થાય છે?

વિદ્યુતવિભાજન દ્વારા નિષ્કર્ષિત થતી ધાતુઓની યાદી સૂચવો.

કઈ ધાતુનું નિષ્કર્ષણ વિદ્યુતવિભાજનીય રિડક્શન પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે?

$Ag_2S + NaCN \to (A)$,$(A) + Zn \to (B)$
$(B)$ એક ધાતુ છે. તેથી,$(A)$ અને $(B)$ શું છે?

Difficult
View Solution

ભઠ્ઠીમાં બેઝિક આવરણ (lining) આપવા માટે શાનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo