એક શહેરની વસ્તી $32000$ છે. તેમાં વાર્ષિક $15\%$ નો વધારો થાય છે. તો $2$ વર્ષ પછી તે કેટલી હશે?

  • A
    $52340$
  • B
    $62430$
  • C
    $42320$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક ગોળાની ત્રિજ્યામાં $10 \%$ નો વધારો કરવામાં આવે છે. તો તેની સપાટીના ક્ષેત્રફળમાં કેટલો વધારો થશે?

$1500$ ના $45 \%$ + $1700$ ના $35 \%$ = $3175$ ના $? \%$

$80$ વિદ્યાર્થીઓ અને $5$ શિક્ષકોના વર્ગમાં,દરેક વિદ્યાર્થીને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના $15 \%$ જેટલી મીઠાઈઓ મળી અને દરેક શિક્ષકને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના $25 \%$ જેટલી મીઠાઈઓ મળી. તો કુલ કેટલી મીઠાઈઓ હતી?

એક થેલીમાં $25$ પૈસાના $600$ સિક્કા અને $50$ પૈસાના $1200$ સિક્કા છે. જો $25$ પૈસાના $12 \%$ સિક્કા અને $50$ પૈસાના $24 \%$ સિક્કા કાઢી લેવામાં આવે,તો થેલીમાંથી કાઢવામાં આવેલી રકમની ટકાવારી આશરે કેટલી થાય ($\%$ માં)?

એક વેપારીએ વેચાણ સમયે તૈયાર કપડાંની કિંમત પર $25 \%$ રિબેટ (વળતર) જાહેર કર્યું છે. જો કોઈ ખરીદનારને કુલ $₹ 400$ નું વળતર મેળવવું હોય,તો તેણે દરેક $₹ 320$ ની કિંમત ધરાવતા કેટલા શર્ટ ખરીદવા જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo