સમય $t$ પર કણનું સ્થાન સમીકરણ $x(t) = \frac{v_0}{A}(1 - e^{-At})$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $v_0$ અચળાંક છે અને $A > 0$ છે. $v_0$ અને $A$ ના પરિમાણો અનુક્રમે શું છે?

  • A
    $[M^0 LT^0]$ અને $[M^0 L^0 T^{-1}]$
  • B
    $[M^0 LT^{-1}]$ અને $[M^0 LT^{-2}]$
  • C
    $[M^0 LT^{-1}]$ અને $[M^0 L^0 T]$
  • D
    $[M^0 LT^{-1}]$ અને $[M^0 L^0 T^{-1}]$

Explore More

Similar Questions

પર્ણોમાં,મેસોફિલ (પર્ણમધ્ય) એ કોનો ઘટક છે :-

List-$I$ માં $Pb$ (સીસું) ના ધાતુશાસ્ત્રમાં સામેલ પ્રતિક્રિયાઓ દર્શાવેલ છે અને List-$II$ માં પ્રક્રિયાઓના નામ દર્શાવેલ છે. List-$I$ ને List-$II$ સાથે જોડો અને તમારા જવાબ માટે સાચો કોડ પસંદ કરો.
List-$I$ List-$II$
$(P). PbS + 2PbO \xrightarrow{\Delta} 3Pb + SO_2 \uparrow$ $(1).$ સ્મેલ્ટિંગ (Smelting)
$(Q). PbS + \frac{3}{2}O_2 \xrightarrow{\Delta} PbO + SO_2 \uparrow$ $(2).$ સ્વ-રિડક્શન (Self reduction)
$(R). PbCO_3 \xrightarrow{\Delta} PbO + CO_2 \uparrow$ $(3).$ કેલ્સિનેશન (Calcination)
$(S). PbO + C \xrightarrow{\Delta} Pb + CO \uparrow$ $(4).$ રોસ્ટિંગ (Roasting)

નીચેની પ્રતિક્રિયા સંતુલન ધ્યાનમાં લો:
$N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$
શરૂઆતમાં,$2 \text{ L}$ ફ્લાસ્કમાં $1 \text{ mole}$ $N_2$ અને $3 \text{ moles}$ $H_2$ લેવામાં આવે છે. સંતુલન સ્થિતિએ,જો $N_2$ ના મોલની સંખ્યા $0.6$ હોય,તો ફ્લાસ્કમાં હાજર તમામ વાયુઓના કુલ મોલની સંખ્યા કેટલી છે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,પ્રક્રિયકની સાંદ્રતા $25 \ min$ માં $0.03 \ mol \ L^{-1}$ થી ઘટીને $0.02 \ mol \ L^{-1}$ થાય છે. તેનો વેગ ($mol \ L^{-1} \ s^{-1}$ માં) કેટલો હશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સ્કંદન (coagulation) થતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo