$X$-રે ટ્યુબ પર લાગુ પાડવામાં આવતા વિદ્યુતસ્થિતિમાનનો તફાવત વધારવામાં આવે છે. પરિણામે,ઉત્સર્જિત વિકિરણમાં

  • A
    તીવ્રતા વધે છે
  • B
    લઘુત્તમ તરંગલંબાઈ વધે છે
  • C
    તીવ્રતા ઘટે છે
  • D
    લઘુત્તમ તરંગલંબાઈ ઘટે છે

Explore More

Similar Questions

ક્ષ-કિરણ ($X$-ray) ટ્યૂબની અંદરનું દબાણ આશરે કેટલું હોય છે?

જ્યારે પ્રવેગિત ઇલેક્ટ્રોનનો બીમ લક્ષ્ય (target) પર અથડાય છે,ત્યારે લક્ષ્યમાંથી સતત $X$-ray વર્ણપટ ઉત્સર્જિત થાય છે. જો $X$-ray ટ્યુબ $40,000 \ V$ પર કાર્યરત હોય,તો નીચેનામાંથી કઈ તરંગલંબાઇ $X$-ray વર્ણપટમાં ગેરહાજર હશે?

$\text{વિધાન}-1$: જો $X$-ray ટ્યુબમાં પ્રવેગક પોટેન્શિયલ વધારવામાં આવે, તો લાક્ષણિક $X$-rays ની તરંગલંબાઇ બદલાતી નથી। કારણ કે
$\text{વિધાન}-2$: જ્યારે ઇલેક્ટ્રોન બીમ $X$-ray ટ્યુબમાં લક્ષ્ય (target) પર અથડાય છે, ત્યારે ગતિઊર્જાનો અમુક ભાગ $X$-ray ઊર્જામાં રૂપાંતરિત થાય છે।

$40 \ kV$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત પર કાર્યરત કૂલિજ ટ્યુબમાં ઉત્પન્ન થતા $X$-કિરણોની લઘુત્તમ તરંગલંબાઈ ....... $\mathring{A}$ છે.

$1\,\mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા $X$-કિરણોની આવૃત્તિ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo