$R-L$ સર્કિટનો પાવર ફેક્ટર $\frac{1}{\sqrt{3}}$ છે. જો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ $2 \Omega$ હોય,તો અવરોધનું મૂલ્ય કેટલું થાય?

  • A
    $2 \Omega$
  • B
    $\sqrt{2} \Omega$
  • C
    $0.5 \Omega$
  • D
    $\frac{1}{\sqrt{2}} \Omega$

Explore More

Similar Questions

એક $AC$ સર્કિટમાં,$V$ અને $I$ નીચે મુજબ આપવામાં આવ્યા છે: $V = 150 \sin(150t) \text{ V}$ અને $I = 150 \sin(150t + \pi/3) \text{ A}$. સર્કિટમાં વ્યય થતો પાવર કેટલો છે ($\text{ W}$ માં)?

એક પરિપથમાં $V = V_{0} \sin \omega t$ જેટલો એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે. પરિણામે, તેમાં $I = I_{0} \sin (\omega t - \frac{\pi}{2})$ જેટલો પ્રવાહ વહે છે. ચક્ર દીઠ વપરાતો પાવર . . . . . . છે.

શું $AC$ સ્ત્રોતનો તત્કાલીન પાવર આઉટપુટ ક્યારેય ઋણ હોઈ શકે? શું સરેરાશ પાવર આઉટપુટ ઋણ હોઈ શકે?

એક $AC$ સર્કિટ માટે $V = 15 \sin \omega t$ અને $I = 20 \cos \omega t$ હોય,તો આ સર્કિટમાં વપરાતો સરેરાશ પાવર ..... $W$ છે.

એક ચોક કોઈલનો ઇન્ડક્શનનો ગુણાંક $0.1\,H$ છે અને અવરોધ $12\,\Omega$ છે. જો તેને $60\,Hz$ આવૃત્તિના એસી $(AC)$ સ્ત્રોત સાથે જોડવામાં આવે,તો પાવર ફેક્ટર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo