એક બાયકોન્વેક્સ લેન્સનો પાવર $10 \; D$ છે અને દરેક સપાટીની વક્રતા ત્રિજ્યા $10 \; cm$ છે. તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    $3/2$
  • B
    $4/3$
  • C
    $9/8$
  • D
    $5/3$

Explore More

Similar Questions

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ વસ્તુના કદ કરતાં $\frac{1}{n}$ ગણું પ્રતિબિંબ રચે છે. લેન્સથી વસ્તુનું અંતર કેટલું હશે?

$1.55$ વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી દ્વિ-બહિર્ગોળ લેન્સ બનાવવાનો છે,જેની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન છે. જો કેન્દ્રલંબાઈ $20 \ cm$ રાખવી હોય,તો જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી હશે ($cm$ માં)?

$73.5 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સનું વર્તુળાકાર છિદ્ર $8.4 \ cm$ વ્યાસનું છે. જો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $\frac{5}{3}$ હોય, તો લેન્સની જાડાઈ આશરે કેટલી હશે?

હવામાં એક અભિસારી લેન્સની કેન્દ્રલંબાઈ $R$ છે. જો તેને $1.33$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં ડુબાડવામાં આવે,તો તેની કેન્દ્રલંબાઈ આશરે કેટલી થશે? (લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ છે.)

જો એક વસ્તુને $A$ $(OA > f)$ પર મૂકવામાં આવે,જ્યાં $f$ એ લેન્સની કેન્દ્રલંબાઈ છે,તો તેનું પ્રતિબિંબ $B$ પર રચાય છે. $O$ પર એક લંબ દોરવામાં આવે છે અને તેના પર $C$ એ રીતે પસંદ કરવામાં આવે છે કે જેથી ખૂણો $\angle BCA$ કાટખૂણો બને. તો $f$ નું મૂલ્ય શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo