હવામાં રાખેલા પાતળા બહિર્ગોળ લેન્સનો પાવર $+4 \ D$ છે. બહિર્ગોળ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $\frac{3}{2}$ છે. જો આ બહિર્ગોળ લેન્સને $\frac{5}{3}$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે, તો

  • A
    તે $75 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે છે
  • B
    તે $125 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે છે
  • C
    તે $125 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે
  • D
    તે $75 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે

Explore More

Similar Questions

પેરેક્સિયલ કિરણો (paraxial rays) એટલે શું?

જો પ્રકાશના કિરણોનું વર્તન આકૃતિમાં દર્શાવ્યા મુજબ હોય,તો $n_1$ અને $n_2$ વચ્ચેનો સંબંધ શું છે?

સ્થળાંતરની રીતમાં,બહિર્ગોળ લેન્સ વસ્તુના બે અલગ-અલગ સ્થાન માટે વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. જો બંને કિસ્સામાં પ્રતિબિંબની ઊંચાઈ $24 \,cm$ અને $6 \,cm$ હોય,તો વસ્તુની ઊંચાઈ ........ $cm$ છે.

બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $(f)$ માપવાના પ્રયોગમાં,વસ્તુના સ્થાન $(u)$ અને પ્રતિબિંબના સ્થાન $(v)$ માટે માપપટ્ટીના લઘુત્તમ માપક્રમ અનુક્રમે $\Delta u$ અને $\Delta v$ છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈના માપનમાં થતી ત્રુટિ કેટલી હશે?

એક અભિસારી લેન્સનો વક્રીભવનાંક $1.4$ છે. જો આ લેન્સને સમાન વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે,તો તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે? (ધારો કે લેન્સની સપાટીઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે $R_{1}$ અને $R_{2}$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo