રુધિરમાં $CO_2$ ની હાજરી $pH$ ઘટાડશે કારણ કે $CO_2$ . . . . . . સાથે જોડાય છે,અને પ્રક્રિયાનો દર . . . . . . દ્વારા વધારવામાં આવે છે.

  • A
    $H_2O$ જે $H^+$ અને $HCO_3^-$ બનાવે છે,કાર્બોનિક એનહાઇડ્રેઝ
  • B
    $H_2O$ જે માત્ર $HCO_3^-$ બનાવે છે,કાર્બોનિક એનહાઇડ્રેઝ
  • C
    $H_2O$ જે માત્ર $H^+$ બનાવે છે,કાર્બોનિક આયનો
  • D
    $H^+$ જે $HCO_3^-$ બનાવે છે,ઓક્સિહિમોગ્લોબિન

Explore More

Similar Questions

$CO_{2}$ ના વહન માટેની મુખ્ય પદ્ધતિઓ કઈ છે? સમજાવો.

Difficult
View Solution

કાર્બનિક એનહાઈડ્રેઝ મુખ્યત્વે શેમાં સક્રિય હોય છે?

શરીરની પેશીઓમાંથી રુધિરમાં મુક્ત થતો $CO_2$ કયા સ્વરૂપે વહન પામે છે?

${O_2}$ વિયોજન વક્ર કેવો હોય છે?

આશરે $97\%$ $O_2$ નું વહન $RBCs$ દ્વારા થાય છે. બાકીના $3\%$ નું વહન કેવી રીતે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo