બેન્ઝિન ચક્રમાં નાઇટ્રોસમૂહ $(-NO_2)$ ની હાજરી બેન્ઝિન ચક્રને.........

  • A
    ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રત્યે નિષ્ક્રિય બનાવે છે.
  • B
    ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રત્યે સક્રિય બનાવે છે.
  • C
    કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રત્યે નિષ્ક્રિય બનાવે છે.
  • D
    કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રત્યે સક્રિય બનાવે છે.

Explore More

Similar Questions

કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે એરાઇલ હેલાઇડ એ આલ્કાઈલ હેલાઇડ કરતા ઓછા સક્રિય હોય છે,તેનું કારણ શું છે?

Difficult
View Solution

આપેલ પ્રતિક્રિયાઓની શ્રેણીમાં નીપજ '$P$' માં $sp^3$ કાર્બન અને $sp^2$ કાર્બનનો ગુણોત્તર શું છે?

ક્લોરોબેન્ઝીનને સાંદ્ર $H_2SO_4$ ની હાજરીમાં સાંદ્ર $HNO_3$ સાથે ગરમ કરતા શું મળે છે?

નીચેનામાંથી કયા સંયોજનમાં $C-X$ બંધ તોડવામાં મુશ્કેલી પડે છે?

નીચેની વુર્ટઝ-ફિટિંગ પ્રક્રિયામાં નીપજ $X$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo