વર્તમાન પરમાણ્વીય ભાર માપક્રમ શેના પર આધારિત છે?

  • A
    $C^{12}$
  • B
    $O^{16}$
  • C
    $H^1$
  • D
    $C^{13}$

Explore More

Similar Questions

$+2$ સંયોજકતા ધરાવતી ધાતુનો તુલ્યભાર $12$ હોય,તો તેના ઑક્સાઇડનો અણુભાર કેટલો થાય?

જ્યારે કોઈ તત્વ તેનો ઓક્સાઈડ બનાવે છે,ત્યારે ઓક્સાઈડમાં ઓક્સિજનનું વજન $20\%$ છે. તો તે તત્વનો તુલ્યભાર કેટલો હશે?

હાઇડ્રોજનના એક પરમાણુનું દળ ગણો.

એક તત્વના $12 \ g$ એ $32 \ g$ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. તો તે તત્વનું તુલ્ય વજન કેટલું હશે?

$1 \, g$ હાઇડ્રોજન $80 \, g$ બ્રોમિન સાથે સંયોજાય છે. $1 \, g$ કેલ્શિયમ (સંયોજકતા $2$) $4 \, g$ બ્રોમિન સાથે સંયોજાય છે. કેલ્શિયમનું તુલ્યભાર કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo