એક ટ્રાન્સફોર્મરના પ્રાયમરી અને સેકન્ડરી ગૂંચળામાં અનુક્રમે $50$ અને $1500$ આંટા છે. જો પ્રાયમરી ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ $\phi = \phi_0 + 4t$ દ્વારા આપવામાં આવે,જ્યાં $\phi$ વેબરમાં છે,$t$ સેકન્ડમાં સમય છે અને $\phi_0$ અચળાંક છે,તો સેકન્ડરી ગૂંચળામાં મળતો આઉટપુટ વોલ્ટેજ ...... $volts$ છે.

  • A
    $30$
  • B
    $90$
  • C
    $120$
  • D
    $220$

Explore More

Similar Questions

$y^2 \sin^2 \theta - xy \sin^2 \theta + x^2(\cos^2 \theta - 1) = 0$ દ્વારા દર્શાવતી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

જો $\frac{2 x^3+x^2-5}{x^4-25}=\frac{A x+B}{x^2-5}+\frac{C x+1}{x^2+5}$ હોય,તો $(A, B, C)$ ની કિંમત શોધો.

એક ન્યુક્લિયસ બે ન્યુક્લિયર ભાગોમાં વિભાજિત થાય છે જેમના વેગનો ગુણોત્તર $2 : 1$ છે. તેમના ન્યુક્લિયર કદ (ન્યુક્લિયર ત્રિજ્યા) નો ગુણોત્તર શું હશે?

એક પદાર્થનું કાર્ય વિધેય $4.0 \ eV$ છે. આ પદાર્થમાંથી ફોટો-ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે તેવી પ્રકાશની મહત્તમ તરંગલંબાઈ આશરે ....... $nm$ છે.

ઊર્જા $(E)$,કોણીય વેગમાન $(L)$ અને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક $(G)$ ને મૂળભૂત રાશિઓ તરીકે પસંદ કરવામાં આવે છે. પ્લાન્કના અચળાંક $(h)$ ના પારિમાણિક સૂત્રમાં સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંકનું પરિમાણ કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo