$p_x$ કક્ષકમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના

  • A
    કેન્દ્ર પાસે શૂન્ય છે
  • B
    $x$-અક્ષ પર કેન્દ્રની બંને વિરુદ્ધ બાજુઓ પર મહત્તમ છે
  • C
    $z$-અક્ષ પર શૂન્ય છે
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

એક તત્ત્વના પરમાણુમાં $29$ ઇલેક્ટ્રોન અને $35$ ન્યૂટ્રોન છે. $(i)$ પ્રોટોનની સંખ્યા અને $(ii)$ તત્ત્વની ઇલેક્ટ્રોનીય રચના નક્કી કરો.

મુક્ત વાયુરૂપ પરમાણુનો ક્વોન્ટમ નંબર $m$ શેની સાથે સંકળાયેલ છે?

નીચેનામાંથી ક્વોન્ટમ આંકનો કયો સેટ શક્ય નથી?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$ : આપેલ કક્ષા (shell) માટે,કુલ માન્ય કક્ષકોની સંખ્યા $n^2$ દ્વારા આપવામાં આવે છે.
વિધાન $II$ : કોઈપણ પેટા-કક્ષા (subshell) માટે,કક્ષકોનું અવકાશીય અભિવિન્યાસ (spatial orientation) શૂન્ય સહિત $-l$ થી $+l$ મૂલ્યો દ્વારા આપવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$Fe$ (પરમાણુ ક્રમાંક $= 26$) પરમાણુની ઇલેક્ટ્રોનિક ગોઠવણી નીચેનામાંથી કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo