ત્રણ સંતુલિત સિક્કાઓ ઉછાળવામાં આવે ત્યારે બે છાપ (heads) મળવાની સંભાવના ............ છે.

  • A
    $1/8$
  • B
    $3/8$
  • C
    $1/4$
  • D
    $3/4$

Explore More

Similar Questions

ઓગસ્ટ મહિનામાં $5$ બુધવાર હોય તેની સંભાવના ............ છે.

એક વર્ગના $50$ વિદ્યાર્થીઓના વજનનું વિતરણ નીચે મુજબ છે:
વજન ($kg$ માં) વિદ્યાર્થીઓની સંખ્યા
$50-52$$10$
$52-54$$12$
$54-56$$13$
$56-58$$9$
$58-60$$6$

યાદચ્છિક રીતે પસંદ કરેલ વિદ્યાર્થીનું વજન $56 \ kg$ કે તેથી વધુ હોય તેની સંભાવના શોધો.

જેમ સિક્કાને ઉછાળવાની સંખ્યા વધે છે,તેમ છાપ (heads) ની સંખ્યા અને કુલ ઉછાળની સંખ્યાનો ગુણોત્તર $\frac{1}{2}$ થશે. શું આ સાચું છે? જો ન હોય,તો સાચો જવાબ લખો.

અશક્ય ઘટનાની સંભાવના ........ છે.

અહીં મૃત્યુદર કોષ્ટકનો એક અંશ આપેલ છે.
ઉંમર (વર્ષમાં) દસ લાખના નમૂનામાંથી જીવિત વ્યક્તિઓની સંખ્યા
$60$ $16090$
$61$ $11490$
$62$ $8012$
$63$ $5448$
$64$ $3607$
$65$ $2320$

આ માહિતીના આધારે,$60$ વર્ષની વ્યક્તિનું એક વર્ષની અંદર મૃત્યુ થવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo