રાઈઝોબિયમ દ્વારા થતી નાઈટ્રોજન સ્થાપનની ક્રિયા કોની હાજરી વડે ઉત્તેજાય છે?

  • A
    પોટેશિયમ
  • B
    નાઈટ્રોજન
  • C
    ફોસ્ફરસ
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

ઓક્સિજન વાહક લાલ રંગનું હિમોપ્રોટીન કોના માટે સંવેદનશીલ છે?

આપણે જાણીએ છીએ કે $Rhizobium$ કઠોળ વર્ગની વનસ્પતિઓના મૂળ પર મૂળગંડિકાઓ બનાવે છે. તેમજ,$Frankia$ નામનો અન્ય સૂક્ષ્મજીવ બિન-કઠોળ વર્ગની વનસ્પતિ $Alnus$ ના મૂળ પર નાઈટ્રોજનનું સ્થાપન કરતી મૂળગંડિકાઓ બનાવે છે. શું આપણે કઠોળ કે બિન-કઠોળ વર્ગની વનસ્પતિમાં કૃત્રિમ રીતે નાઈટ્રોજન સ્થાપનનો ગુણધર્મ પ્રેરી શકીએ?

નીચેનામાંથી કયો સજીવ $N_2$ (નાઈટ્રોજન) સ્થાપક છે?

કઠોળ વર્ગની વનસ્પતિના મૂળની ગાંઠોમાં આણ્વિય નાઈટ્રોજનનું એમોનિયામાં રિડક્શન કરવા માટે જવાબદાર ઉત્સેચક કયો છે?

આપેલ સમીકરણ શેના માટે છે:
$N_{2} + 8e^{-} + 8H^{+} + 16ATP \rightarrow 2NH_{3} + H_{2} + 16ADP + 16P_{i}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo