ઓછી આવૃતિવાળા સિગ્નલોને ઉચ્ચ આવૃતિવાળા કેરિયર તરંગો પર સંપાત કરવાની પ્રક્રિયાને .......... કહે છે.

  • A
    ટ્રાન્સમિશન
  • B
    ડિમોડ્યુલેશન
  • C
    મોડ્યુલેશન
  • D
    રેક્ટિફિકેશન

Explore More

Similar Questions

$100 \,THz$ આવૃત્તિ ધરાવતા સિગ્નલને મહત્તમ કાર્યક્ષમતા સાથે કોના દ્વારા પ્રસારિત કરી શકાય છે?

કોમ્યુનિકેશન સિસ્ટમમાં,પૃથ્વી પર લાઇન-ઓફ-સાઇટ પ્રસરણ માટે $h$ ઊંચાઈના એન્ટેના માટેની રેન્જ $d$ છે. જો $h$ ને બમણી કરવામાં આવે,તો નવી રેન્જ કેટલી થાય?

એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનમાં,સાઇનસોઇડલ કેરિયર ફ્રીક્વન્સીને $\omega_c$ દ્વારા અને સિગ્નલ ફ્રીક્વન્સીને $\omega_m$ દ્વારા દર્શાવવામાં આવે છે. સિગ્નલની બેન્ડવિડ્થ એવી છે કે $\omega_m << \omega_c$. નીચેનામાંથી કઈ ફ્રીક્વન્સી મોડ્યુલેટેડ તરંગમાં હોતી નથી?

ઓપ્ટિકલ ફાઇબરનો ફાયદો શું છે?

ઓપ્ટિકલ ફાઈબરની બેન્ડવિડ્થ કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo