$Pt$ ઇલેક્ટ્રોડની હાજરીમાં જલીય $H_2SO_4$ ના વિદ્યુતવિભાજન દરમિયાન એનોડ પર મળતી નીપજ કઈ છે?

  • A
    $H_2$
  • B
    $OH^\Theta$
  • C
    $O_2$
  • D
    $SO_4^{2-}$

Explore More

Similar Questions

લોખંડને કાટ લાગતો અટકાવવા માટે તેની સપાટી પર કઈ ધાતુનું વિદ્યુત-લેપન કરવામાં આવે છે?

ઇલેક્ટ્રોલાઇટ્સ જ્યારે પાણીમાં ઓગળવામાં આવે છે ત્યારે તે આયનોમાં વિભાજિત થાય છે કારણ કે:

નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ પર પીગળેલા $NaCl$ ની વિદ્યુતવિભાજન પ્રક્રિયાઓ આપો.

Difficult
View Solution

જ્યારે એસિડયુક્ત પાણી ($dil. H_{2}SO_{4}$ દ્રાવણ) નું વિદ્યુતવિભાજન કરવામાં આવે છે,ત્યારે શું દ્રાવણની $pH$ પર અસર થશે? તમારા જવાબનું સમર્થન કરો.

વિદ્યુતવિભાજન દરમિયાન કૅથોડ પાસે વીજભારવિહીન બનતો ઘટક ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo